Posts

સફરજન નું અથાણું બનાવવાની રીત

Image
  સફરજન નું અથાણું    આજે આપણે બનાવવાના છે સફરજન નું અથાણું તો ચલો સ્ટાર્ટ કરીએ બનાવાનું.    સામગ્રી  (1) 500 ગ્રામ ખાટા સફરજન (2)   50 ગ્રામ રાઈ (3) 25 ગ્રામ જીરુ (4) 25 ગ્રામ મેથી (5) 50 ગ્રામ વરિયાળી (6) ચપટી હિંગ (7) 2 ચમચા મીઠું (8) 2 ચમચા અધકચરુ વાટેલું લાલ મરચું (9) 1 ચમચી હળદર (10) 1 કપ સરસિયાનું તેલ (11)1/2 કપ  સરકો રીત  :-  (1) સારા સફરજન લઈ તેમનેં  ધોઈને લૂંછી નાખો (2)  સફરજન મોટા હોય, તો તેની પાતળી ચીરીઓ કરી        નાખો. નાના હોય તો તેમને આખા જ રહેવા દો (3)  તેમના પર હળદર મીઠું ભભરાવી રાખી મૂકો.  (4)  કડાઈમાં જીરૂ, વરિયાળી, મેથી અને રાઈ ને સહેજ           શેકી નાંખો (5)  તે ઠંડા પડે એટલે અધકચરા વાટી નાખો.  (6)  સરકામાં આ બધો મસાલો બરાબર મિક્સ કરો.  (7) સફરજન નું પાણી નિતારી લઈ તેને સરકારના                મિશ્રણમાં ભેળવી દો.  (8)  આખી રાત એક સ્વચ્છ વાસણમાં તેને પલાળી  ...

મેથી ની પુરી

Image
        મેથી  ની પુરી  બનાવવાની રીત આજે આપણે બનાવવાના છે. ગુજરાતી રેસીપી "મેથી ની પુરી " જે ખાવામાં લાભદાયક હોય છે.અને સ્વાદિસ્ટ પણ લાગે છૅ.  સામગ્રી (1)  ચાર(4) વાટકી ચણાનો લોટ (2)  ૨ ચમચી  ખાન્ડેલો  અજમો  (3)  સવા ચમચી મીઠું (4)  એક ચમચી મરચુ (5)  મોણ માટે ઘી (6)  તળવા માટે તેલ (7) 1/4  કપ વાંટેલી સૂકી મેથી   રીત            (1) ચણાનો લોટ, મીઠું, મરચું, અજમો અને સૂકી                મેથી નાખી ઢીલો લોટ બાંધવો.  (2) લોટમાં થોડું તેલ નાખતા જઈ લોટ ને ફણાવતા              જાવ.   (3)લોટ બરાબર ઢીલો થઇ જાય ત્યારે તેના નાના નાના         લુઆ કરો.   (4)કોંરા બેસન નેં અટામણ તરીકે લઈ. પાતળી પાતળી         ગોળ પૂરીઓ વણી તેને છાપા પર પાથરતાં જાઓ. (5)  તેમને થોડી વાર સુકાવા દો.   (6)  કઢાઈમાં તેલ...