સફરજન નું અથાણું બનાવવાની રીત

 સફરજન નું અથાણું
 


 આજે આપણે બનાવવાના છે સફરજન નું અથાણું તો ચલો સ્ટાર્ટ કરીએ બનાવાનું. 
 

સામગ્રી 

(1) 500 ગ્રામ ખાટા સફરજન
(2)  50 ગ્રામ રાઈ
(3) 25 ગ્રામ જીરુ
(4) 25 ગ્રામ મેથી
(5) 50 ગ્રામ વરિયાળી
(6) ચપટી હિંગ
(7) 2 ચમચા મીઠું
(8) 2 ચમચા અધકચરુ વાટેલું લાલ મરચું
(9) 1 ચમચી હળદર
(10) 1 કપ સરસિયાનું તેલ
(11)1/2 કપ  સરકો


રીત :-

 (1) સારા સફરજન લઈ તેમનેં  ધોઈને લૂંછી નાખો
(2)  સફરજન મોટા હોય, તો તેની પાતળી ચીરીઓ કરી        નાખો. નાના હોય તો તેમને આખા જ રહેવા દો
(3)  તેમના પર હળદર મીઠું ભભરાવી રાખી મૂકો. 
(4)  કડાઈમાં જીરૂ, વરિયાળી, મેથી અને રાઈ ને સહેજ           શેકી નાંખો
(5)  તે ઠંડા પડે એટલે અધકચરા વાટી નાખો. 
(6)  સરકામાં આ બધો મસાલો બરાબર મિક્સ કરો. 
(7) સફરજન નું પાણી નિતારી લઈ તેને સરકારના                મિશ્રણમાં ભેળવી દો. 
(8)  આખી રાત એક સ્વચ્છ વાસણમાં તેને પલાળી               રાખો. 
(9)  બીજા દિવસે તેલને સહેજ ગરમ કરો અને તેમાં             હિંગ નાખી દો
(10)  ઠંડુ પડે એટલે તેને અથાણામાં નાખી દો અને ત્રણ દિવસ પછી આ અથાણાનો જમવામાં ઉપયોગ કરો

             સફરજન ના ફાયદા

સફરજન વિશ્વભરમાં સૌથી વધુ ખાવામાં આવે છે.  તેના શ્રેષ્ઠ ગુણોને કારણે તેને જાદુઈ ફળ પણ કહેવામાં આવે છે.  
 સફરજનના ફાયદા અને ગુણધર્મો વિશે વાત કરતા, તે પોષક તત્ત્વોનો સંગ્રહ માનવામાં આવે છે.  એપલમાં સામાન્યથી ગંભીર શારીરિક સમસ્યાઓની સારવાર કરવાની ક્ષમતા છે.  સફરજનના ગુણધર્મો તમને ડાયાબિટીઝ, હૃદયરોગ, અસ્થમા અને કેન્સરથી પણ બચાવી શકે છે.  તેમાં એન્ટી oxક્સિડેન્ટ અસરો પણ હોય છે, જે ઓક્સિડેટીવ તાણ  ઘટાડીને શરીરને સ્વસ્થ રાખવામાં કામ કરે છે.  સફરજનના ઘણા ફાયદા ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ સુંદર ત્વચા અને સ્વસ્થ વાળ માટે પણ છે.  નીચે જાણો કે સફરજન તમારા શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.

Translet in  hindi 
           

                     सेब का अचार
आज हम सेब का अचार बनाने जा रहे हैं तो चलिए इसे बनाना शुरू करते हैं।

 सामग्री

 (1) 500 ग्राम खट्टा सेब

 (२) ५० ग्राम राई

 (३) २५ ग्राम जीरा

 (४) २५ ग्राम मेथी

 (५) ५० ग्राम सौंफ

 (६) चुटकी बजना

 (() २ चम्मच नमक

 (() २ बड़े चम्मच क्रैन सेवई मिर्च

 (९) १ चम्मच हल्दी

 (१०) १ कप फर्न का तेल

 (११) १/२ कप सिरका


तरीका: -

 (1) अच्छे सेब लें और उन्हें धोकर पोंछ लें

 (2) यदि सेब बड़ा है, तो इसे पतले स्लाइस में काटें।  यदि छोटा है, तो उन्हें पूरे रहने दें

 (3) उन पर हल्दी नमक डालें।

 (4) एक पैन में जीरा, सौंफ, मेथी और राई को हल्का भूनें

 (5) जब यह ठंडा हो जाए, तो आधा कटोरी डालें।

 (6) इन सभी मसालों को सिरके में अच्छी तरह मिलाएं।

 (The) सेब के पानी को सूखा कर सरकारी मिश्रण में मिला दें।

 (8) इसे रात भर साफ कटोरे में भिगोएँ।

 (९) अगले दिन तेल को थोड़ा गर्म करें और उसमें डालें

 (10) जब यह ठंडा हो जाए, तो इसे अचार में मिलाएं और तीन दिनों के बाद इस अचार को भोजन में उपयोग करें।
 
सेब के फायदे

 सेब दुनिया में सबसे ज्यादा खाया जाता है।  अपने उत्कृष्ट गुणों के कारण इसे जादुई फल भी कहा जाता है।

 सेब के लाभ और गुणों के बारे में बात करते हुए, इसे पोषक तत्वों का संग्रह माना जाता है।  सेब में सामान्य से गंभीर शारीरिक समस्याओं के इलाज की क्षमता है।  सेब के गुण आपको मधुमेह, हृदय रोग, अस्थमा और कैंसर से भी बचा सकते हैं।  इसमें एंटीऑक्सिडेंट प्रभाव भी होते हैं, जो ऑक्सीडेटिव तनाव को कम करके शरीर को स्वस्थ रखने का काम करते हैं।  सेब के न केवल स्वास्थ्य के लिए बल्कि सुंदर त्वचा और स्वस्थ बालों के लिए भी कई लाभ हैं।  नीचे जानिए सेब आपके शरीर के लिए कितने फायदेमंद हैं। 

Translet in  english
                 
                     Apple pickle

Today we are going to make apple pickle so let's start making it.

Content

  (1) 500 g sour apples

  (2) 50 grams of rye

  (3) 25 grams of cumin

  (4) 25 grams of fenugreek

  (5) 50 grams of anise

  (6) pinch hing

  (7) 2 teaspoons salt

  (8) 2 tablespoons crushed cayenne pepper

  (9) 1 teaspoon turmeric

  (10) 1 cup fern oil

  (11) 1/2 cup vinegar

Method: -


 (1) Take good apples and wash and wipe them


 (2) If the apple is large, cut it into thin slices.  If small, leave them whole


 (3) Put turmeric salt on them.


 (4) Lightly fry cumin seeds, fennel, fenugreek and rye in a pan


 (5) When it cools down, add half a bowl.


 (6) Mix all these spices well in vinegar.


 (The) Dry the apple water and mix it in the official mixture.


 (8) Soak it overnight in a clean bowl.


 (9) The next day heat the oil a little and add it


 (10) When it cools down, add it to the pickle and use it in food after three days.

The benefits of apples


 Apples are the most eaten in the world.  It is also called magical fruit due to its excellent properties.


 Talking about the benefits and properties of apple, it is considered a collection of nutrients.  Apples have the potential to cure common to severe physical problems.  The properties of apple can also protect you from diabetes, heart disease, asthma and cancer.  It also has antioxidant effects, which work to keep the body healthy by reducing oxidative stress.  Apples have many benefits not only for health but also for beautiful skin and healthy hair.  Find out below how beneficial apples are for your body.
 

Translet in telugu 

                ఆపిల్ le రగాయ

ఈ రోజు మనం ఆపిల్ pick రగాయ తయారు చేయబోతున్నాం కాబట్టి దీనిని తయారు చేయడం ప్రారంభిద్దాం.

విషయము


   (1) 500 గ్రా పుల్లని ఆపిల్ల

   (2) 50 గ్రాముల రై

   (3) జీలకర్ర 25 గ్రాములు

   (4) 25 గ్రాముల మెంతి

   (5) 50 గ్రాముల సోంపు

   (6) చిటికెడు హింగ్

   (7) 2 టీస్పూన్లు ఉప్పు

   (8) 2 టేబుల్ స్పూన్లు పిండిచేసిన కారపు మిరియాలు

   (9) 1 టీస్పూన్ పసుపు

   (10) 1 కప్పు ఫెర్న్ ఆయిల్

   (11) 1/2 కప్పు వెనిగర్

విధానం: -



  (1) మంచి ఆపిల్ల తీసుకొని వాటిని కడిగి తుడవండి


  (2) ఆపిల్ పెద్దగా ఉంటే, సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి.  చిన్నది అయితే, వాటిని మొత్తం వదిలివేయండి


  (3) వాటిపై పసుపు ఉప్పు వేయండి.


  (4) జీలకర్ర, ఫెన్నెల్, మెంతి మరియు రైలను తేలికగా వేయించాలి


  (5) అది చల్లబడినప్పుడు, సగం గిన్నె జోడించండి.


  (6) ఈ మసాలా దినుసులన్నింటినీ వినెగార్‌లో బాగా కలపండి.


  (ది) ఆపిల్ నీటిని ఆరబెట్టి, అధికారిక మిశ్రమంలో కలపండి.


  (8) శుభ్రమైన గిన్నెలో రాత్రిపూట నానబెట్టండి.


  (9) మరుసటి రోజు నూనెను కొద్దిగా వేడి చేసి జోడించండి


  (10) అది చల్లబడినప్పుడు, pick రగాయలో వేసి మూడు రోజుల తరువాత ఆహారంలో వాడండి.

ఆపిల్ల యొక్క ప్రయోజనాలు

  యాపిల్స్ ప్రపంచంలో ఎక్కువగా తింటారు.  అద్భుతమైన లక్షణాల వల్ల దీనిని మాయా పండు అని కూడా అంటారు.

  ఆపిల్ల యొక్క ప్రయోజనాలు మరియు లక్షణాల గురించి మాట్లాడితే, ఇది పోషకాల సమాహారంగా పరిగణించబడుతుంది.  తీవ్రమైన శారీరక సమస్యలకు సాధారణ చికిత్స చేసే సామర్థ్యాన్ని ఆపిల్ కలిగి ఉంది.  ఆపిల్ల యొక్క లక్షణాలు డయాబెటిస్, గుండె జబ్బులు, ఉబ్బసం మరియు క్యాన్సర్ నుండి కూడా మిమ్మల్ని కాపాడుతాయి.  ఇది యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది, ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది.  ఆపిల్ వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, అందమైన చర్మం మరియు ఆరోగ్యకరమైన జుట్టుకు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  మీ శరీరానికి ఆపిల్ల ఎలా ఉపయోగపడుతుందో క్రింద తెలుసుకోండి.